પ્રિયંકા ચોપરાની નવી જંગલ એડવેન્ચર ફિલ્મનું શૂટિંગ આફ્રિકામાં થશે

પ્રિયંકા ચોપરાની નવી જંગલ એડવેન્ચર ફિલ્મનું શૂટિંગ આફ્રિકામાં થશે

પ્રિયંકા ચોપરાની નવી જંગલ એડવેન્ચર ફિલ્મનું શૂટિંગ આફ્રિકામાં થશે

Blog Article

લગ્ન પછી અમેરિકામાં સ્થાયી થયેલી બોલીવૂડ ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ અત્યારે એક નવા ફિલ્મ પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે. પ્રિયંકા અને મહેશ બાબુ જાણીતા ફિલ્મકાર એસ.એસ. રાજામૌલીની જંગલ એડવેન્ચર આધારિત નવી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે અને તેઓ લાંબા સમયથી આ ફિલ્મનું ભારતમાં વિવિધ જગ્યાએ શૂટિંગ કરી રહ્યાં છે.


 

Report this page